લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ

sm.mitesh Vanaliya @shruta
લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ અને બધી સામગ્રી રેડી કરો હવે બ્રેડ પર કેચપ, ગ્રીન ચટણી અને આદુ લસણ ની પેસ્ટ લગાવી પછી માયોનીસ લગાવી પછી એની પર મિક્સ હબ, ઓરેગાનો,રેડ ચીલી ફ્લેક્સ નાખી ને ઉપર થી લાલ મરચું પાઉડર અને ચપટી મીઠું સ્પ્રીનકલ કરો અને સમારેલા લીલાં મરચાં નાખી ને સર્વ કરો.
- 2
તો ત્યાર છે તમારી ઓપન માયોનિસ સેન્ડવીચ તેને તમે ડાયરેક્ટ સર્વ કરી સકો છો અથવા ગ્રિલ કરી ને સર્વ કરી સકો છો
- 3
આ સેન્ડવીચ ગ્રીન ચટણી અને કેચઅપ સાથે મસ્ત લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17043951










ટિપ્પણીઓ (2)