
Jasmin ji તમારી લીલી ચોળીની કચોરી જોઈને મેં પણ બનાવી લીલી તુવેરની કચોરી..આટલી સુંદર રેસિપી પોસ્ટ કરવા બદલ આપનો આભાર..🙂👍


Jasmin Motta _ #BeingMotta @cook_12567865
વાહ સુઘા બેન, લીલી તુવેરની કચોરી બહું સ્વાદિષ્ટ લાગે છે 👌👌
આપનો ખુબ આભાર મારી રેસીપી ને પ્રશંસા કરવા બદલ અને કુકસેન્પ મોકલવા માટે.❤️❤️
આપનો ખુબ આભાર મારી રેસીપી ને પ્રશંસા કરવા બદલ અને કુકસેન્પ મોકલવા માટે.❤️❤️

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
મને તમારી લીલી ચોળીની કચોરી અને idea ખૂબ ગમ્યા ...હું પણ ચોળીની કચોરી બનાવીશ...અને રહી પ્રશંસા ની વાત તો તમારી બધીજ રેસિપી ખૂબ સરસ હોય છે...ફેન છું તમારી....🙂👍
