Urmi Desai
Urmi Desai @Urmi_Desai
મૃણાલ મેં પણ તમારી રેસિપી લઈને થોડા ફેરફાર સાથે લહસૂની પાલક ખીચડી બનાવી છે. ખરેખર ખૂબજ સરસ બની છે.
આભાર આપનો આટલી સરસ રેસિપી માટે.👏👏