
@Amit_cook_1410 હલ્લો અમિતભાઈ તમારી Green રેસીપી જોઈને મેં પણ બનાવ્યા દૂધી-મેથી-કોથમીરના મુઠીયા આટલી સરસ રેસીપી share કરવા માટે આપનો આભાર...😊🙏


Iime Amit Trivedi @Amit_cook_1410
સુધાબેન, જય શ્રી કૃષ્ણ 🙏☺️ તમારા મુઠીયા ખુબ જ સરસ બન્યા છે😋😋😋👌👌👌☺️☺️ મારી રેસીપી જોવા, વાંચવા અને કૂકસ્નેપ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર🙏🙏☺️☺️☺️☺️સુધાબેન,
તમે મને ફોલો કરવાનું શરૂ કર્યું😳😳🤩🤩
મારા માટે બહુ જ ખુશીની વાત કહેવાય☺️☺️☺️
તે માટે પણ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏☺️☺️
તમે મને ફોલો કરવાનું શરૂ કર્યું😳😳🤩🤩
મારા માટે બહુ જ ખુશીની વાત કહેવાય☺️☺️☺️
તે માટે પણ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏☺️☺️
(edited)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
અમિતભાઈ તમારી બધી જ વાનગીઓ ખૂબ સરસ હોય છે તમારું live પણ ખૂબ ગમ્યું....cookpad આપણો પરિવાર છે......જયશ્રીકૃષ્ણ 🙏
