Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
#dipika
નીરૂબેન તમારી રેસીપી માંથી પ્રેરણા લઈને થોડા ફેરફાર સાથે મેં પણ થાળીપીઠ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને ઘરમાં બધાને ખુબ પસંદ આવ્યા👍🏻👌🏻👌🏻🙏🏻આટલી સરસ રેસિપી શેર કરવા બદલ આપનો આભાર.
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
Awesome, Super 👌
Thank you for recreating my recipe 🙏