Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
#dipika
અમિતભાઈ આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ કોબીજ પરોઠા બનાવ્યા હતા જે ખુબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા👌🏻👍🏻😊 આટલી સરસ રેસિપી શેર કરવા બદલ આપનો આભાર🙏🏻
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
રિદ્ધિબેન, તમારા પરોઠા ખુબ જ સરસ દેખાય છે. 😋😋😋તમે પ્રેઝન્ટ બહુ જ સુંદર રીતે કર્યા છે.👌👌 તમે મારી રેસીપી જોઈ અને કૂકસ્નેપ કર્યું તે માટે આપનો ખુબ ખુબ આભાર🙏🙏☺️☺️☺️ મોડો જવાબ આપવા બદલ માફી ચાહું છું. હું અત્યારે કેનેડા આવ્યો છું અને ૨ મહિનાથી FB જોયું જ નહોતુ.😔😔