Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
#0cooksnapChallange
કેમ છો ભાવનાબેન 🙋🏻‍♀️આપની રેસીપી માંથી પ્રેરણા લઈને થોડા ફેરફાર સાથે મેં પણ કેસર અંગુર રબડી બનાવી જે ખૂબ જ સરસ અને પ્રોપર બજાર જેવી જ બની,આટલી સરસ રેસીપી શેર કરવા બદલ આપનો આભાર🙏🏻