કૂકપેડ થી મને ધણુ શીખવા મળેલ છે નેઆજે હુ રસોઈ મા ઈનામ મલેછે તે કૂકપેડ ની આધારીત છુ હજીપણ હુ રેસિપી શેરકરૂછુ ને બીજાની જોઈ તે શીખુછુ હતો ખૂબ ખૂબ અભિનંદન આપુછુ કૂકપેડ