રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાનોલોટ નુ ડબલ પાણી લેવુ તેને ગરમથાય એટલે નિમકનાખી ધીમેધીમેલોટ નાખી મીકસકરવો પેનછોડે એટલે બીજા પેનમા કાઢી તેમા લાલમરચુ ઝીણુ સુધારીને નાખવુ બે લીમડીનાપાન ઝીણા સુધારવા કલોલ,ઓરેગાનો નાખી મિકસકરી ચપટી સાજીનાફૂલ નાખી ફરી મિકસકરી એક પેનમા ગરમપાણી મુકી ઉપર ચારણીમા તેલલગાવી ઉપર મુકી મન મુજબ લુઓ લય ગોલા વારી વરાળ મા બાફવા એક પેનમા તેલમુકી ગરમથાય એટલે રાઈજીરૂને હીગનાકી મીઠીલીમડીનાપાન નાખી બાફેલા ગોલા ગોલ્ડ કલરથાય ત્યા સુધી સાતરવા ચટણી સાથે તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24725465
ટિપ્પણીઓ