હોમમેડ ચા નો મસાલો... જેમાં સૂંઠ, મરી,તજ, ને ઈલાયચી નું મિશ્રણ છે... લવિંગ નથી.. રોજ બરોજના ઉપયોગ થી ગરમ પડે છે.. માટે. • નાનો ટુકડો આદું • ૫/૭ પાન ફુદીનાના • હળદર • મધ પણ નાંખી શકાય... મને નથી ભાવતું પણ મારા હસબન્ડ ને ભાવે છે.. તો એમને, ઉકાળો ગાળીને છેલ્લે ઉમેરી આપું. • પાણી