૨૫૦ગ્રામ ઢોકળા નો લોટ(ચોખા૩કપ..અડદદાળ અને ચણાદાલ મિક્સ ૧કપ..લઇ ને કરકરું દળી લેવું) • લીલાવટાણા ૧/૨કપ • લીલું કોપરું ૨ ટે.સ્પૂન • આદુ મરચા ની પેસ્ટ ૩ ટે • મીઠું સ્વાદ મુજબ • હિંગ ૧/૨ટી સ્પૂન • દૂધ ૩ટી સ્પૂન • ખાંડ ૧/ટી સ્પૂન • તેલ ૩ • ફુદીના ના પાન ૩ થી ૪ • ખાવા નો સોડા ૧ટી સ્પૂન • લીંબુ નો રસ ૧/૨ટી સ્પૂન