પરવળ ની છાલ કાઢી ને ઉભા સમારેલા • કાઢેલી છાલ ને ક્રશ કરી ને લેવી • કેપ્સીકમઉભુ કાપેલું • બટાકો પાતળો ઊભો કપેલો • લીલું મરચું પેસ્ટ • આદુ લસણ ની પેસ્ટ (લીલું લસણ હોય તો એ લેવું) • ધાણજીરું • ગરમ મસાલો • હળદર • મીઠું સ્વાદાનુસાર • લીલાં ધાણા - લીલું લસણ • તલ દાણા નો અધકચરો ભુકો •