કેળા ઝીણા સમારેલા • કાકડી ખમણેલી • દ્રાક્ષ • નં નંગ ચીકુ છાલ ઉતારીને ઝીણા સમારેલા • ચમચો દાડમના દાણા • ડ્રાય ફ્રુટ ઝીણા સમારેલા • ૫૦૦ ગ્રામ દહીં • મીઠું સ્વાદ અનુસાર • ખાંડ સ્વાદ અનુસાર • તજ નો પાવડર સ્વાદ અનુસાર • કોથમીર અને મરચા ઝીણા સમારેલા • ચમચો તુટીફુટી