૧૫ નંગ સેવપુરી ની પૂરી • ૨ નંગ બટાકા બાફેલા (ગોળ રાઉન્ડ માં કાપેલા) • ૨ નંગ નાના ટામેટા (ગોળ પાતળા કાપેલા) • ૨ નંગ નાના કાંદા (બારીક સમારેલા) • ૨ ટેબલસ્પૂન લસણ ની ચટણી • ૨ ટેબલસ્પૂન ધાણા અને ફુદીના ની તીખી ચટણી • ૧/૪ કપ ખજૂર આંબલી ની ચટણી • ૧/૨ નંગ લીંબુ નો રસ • ૨ ટીસ્પૂન ચાટ મસાલો • ૧/૨ કપ ઝીણી સેવ • ૨ ટેબલસ્પૂન કાપેલા ધાણા