Regístrate o Inicia sesión
Guarda y crea recetas, envía cooksnaps y más
Buscar
Desafíos
Preguntas frecuentes
Enviar opinión
Tu Colección
Tu Colección
Para comenzar a crear tu biblioteca de recetas, por favor
regístrate o inicia sesión
.
Jagruti Vishal
@cook_23228940
Bloquear
55
Siguiendo
49
Seguidores
Siguiendo
Seguir
Editar Perfil
Recetas (46)
Cooksnaps (0)
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
પેકેટ પાણીપુરી ની પૂરી
•
જૂડી ફુદીનો
•
1/2કોથમીર ની જુડી
•
1/2 ઈંચ આદુ
•
મરચી
•
પાણીપુરીનો મસાલો
•
ચાટ મસાલો
•
1/2 ચમચી સંચળ પાઉડર
•
દોઢ નંગ લીંબુ(અથવા આમલીનો પલ્પ એક ચમચી)
•
ચોથાઈ ચમચી મરી પાઉડર
•
1/2 ચમચી જીરૂ પાઉડર
•
મીઠું જરૂર મુજબ
•
30 મિનિટ
5 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અડદની દાળ
•
મગની ફોતરા વગરની દાળ
•
ચણાની દાળ
•
દહીં
•
મીઠું જરૂર મુજબ
•
તેલ તળવા માટે
•
મીઠી ચટણી
•
લાલમરચું પાઉડર
•
જીરુ પાઉડર
•
ઝીણી સમારેલી કોથમીર
•
મસાલાવાળા બી
•
સાજીના ફૂલ
•
20/25 મિનિટ
5લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
બાજરાનો લોટ
•
આદુ લસણ મરચાની પેસ્ટ
•
લાલ મરચું પાઉડર
•
હળદર
•
મીઠું સ્વાદ અનુસાર
•
કોથમીર
•
ખાટી છાશ
•
તલ
•
તેલ
30 મિનિટ
4 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
પાપડ
•
ટામેટુ
•
ડુંગળી
•
કેપ્સીકમ
•
ઓલીવ કટ કરેલા
•
ક્યુબ ચીઝ
•
પીઝા સોસ
•
મિક્સ હર્બસ
•
ચીલી ફ્લેક્સ
10 મિનિટ
2 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
પાપડ
•
જીણી સમારેલી ડુંગળી
•
ટમેટું ઝીણું સમારેલું
•
ઝીણી સમારેલી કોથમીર
•
લાલ મરચું પાઉડર
•
મીઠું સ્વાદ મુજબ
•
લીંબુ નો રસ
•
પાપડ સેકવા માટે તેલ
5,6 મિનિટ
4 વ્યક્તિ
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
ચણાનો લોટ
•
ઝીણી સમારેલી ડુંગળી
•
બે ઝીણા સમારેલા ટામેટા
•
લીલા મરચા ઝીણા સમારેલા
•
ટેબલ સ્પુન લાલ લસણ ની ચટણી અથવા લસણની પેસ્ટ
•
લાલ મરચું પાઉડર
•
1/2ચમચી હળદર
•
મીઠું સ્વાદાનુસાર
•
પાણી જરૂર મુજબ
•
1/2વાટકી તેલ શેકવા માટે
,30 થી 35 મિનિટ
4 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
લીલી હળદરના ના ગાંઠીયા
•
આથેલું લીંબુ
•
રાઈના કુરિયા
•
મીઠું
•
લાલ મરચું પાઉડર
•
હળદર
•
લીંબુનો રસ અથવા આથેલા લીંબુ નું પાણી
5થી 7 મિનિટ
2 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
મેથી ની ભાજી ના શાક ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
મેથીનું પૂરીયુ
•
ચમચા ઘઉંનો લોટ
•
આદુ લસણ પેસ્ટ
•
ઘી મોણ માટે
•
લાલ મરચું પાઉડર
•
/5 ચમચી હળદર
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
પાણી જરૂર મુજબ
•
1/2વાટકી તેલ શેકવા માટે
•
ચમચા કોથમીર
30થી 35 મિનિટ
4 / 5 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)
કાજુ
•
બટર
•
ડુંગળી
•
ટામેટા
•
લીલા તીખા મરચાં (ઓપશનલ)
•
/2ચમચી લસણ ની પેસ્ટ
•
કાજુ કરી મસાલા
•
લાલ મરચું પાઉડર
•
ધાણાજીરું પાઉડર
•
મીઠું જરૂર મુજબ
•
તેલ
•
તજ
•
30/35 મિનિટ
5/6 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
માવો
•
દૂધ
•
તપકીર
•
ખાંડ ચાસણી માટે
•
ખાંડ ડૂબે તેટલું પાણી
•
ઇલાયચી પાઉડર
•
સાજીના ફૂલ
•
ડેકોરેશન માટે પિસ્તા કતરન
•
તળવા માટે ઘી
35 મિનિટ
5/6 લોકો માટે
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા માટે ના રોટલા
•
ડુંગળી(જેટલી ડુંગળી તેનાથી બમણા ટામેટા)
•
ટામેટા
•
અમેરિકન બાફેલી મકાઈ
•
૧૦થી ૧૨ નંગ લસણની કળી
•
૩-૪ નંગ લાલ મરચાં
•
ટોમેટો કેચપ
•
ઓરેગાનો
•
મિક્સ હર્બ્સ
•
લાલ મરચું પાઉડર(કાશ્મીરી)
•
જરૂર મુજબ મીઠું
•
સેજવાન ચટણી
•
45 મિનિટ
3 /4 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
બ્રાઉન બિસ્કીટ ના પેકેટ
•
દૂધ
•
પેકેટ ઈનો
•
બદામ
•
ચોકલેટ ડેકોરેશન માટે
•
સિલ્વર બોલ ડેકોરેશન માટે
30 /35 મિનિટ
4/5 લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
કાટલા વાળી ગોળપાપડી
મોટો વાટકો(થાયડી) ઘઉંનો ચાળેલો લોટ
•
લોટ ના માપ જેટલું ઘી1થાયડી
•
લોટ અને ઘી ના માપ જેટલો ગોળ1થાયડી કોઈ ને થોડું વધારે મીઠું
•
ભાવતું હોય તો ગોળ વધારે ઓછો લઈ શકાય
•
કાટલું
•
ગુંદ
•
કોપરાનું ખમણ
•
બદામની કતરણ
35થી 40 મિનિટ
ચારથી પાંચ લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
કેબેજ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
1/2નાની કોબી
•
ટામેટા
•
કોથમીર
•
મીઠું સ્વાદ અનુસાર
•
લાલ મરચું પાઉડર
•
તેલ
5 મીનીટ
2 લોકો માટે
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
લીલી તુવેરના દાણા
•
ડુંગળી
•
ટામેટા
•
1/2વાટકી લીલું લસણ સમારેલું
•
એકથી દોઢ ચમચી આદુ લસણ
•
૨-૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
•
1/2વાટકી કોથમીર ઝીણી સમારેલી
•
તેલ
•
ડાળખી લીમડો
•
તજ
•
લવિંગ
•
બાદીયાના
•
20 થી 25 મિનિટ
4 લોકો માટે
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
1-1/2 કપ તુવેર દાળ
•
એકથી દોઢ નંગ ડુંગળી
•
ટામેટા
•
લીલા મરચા
•
એકથી દોઢ ચમચી લસણ અને આદુની પેસ્ટ
•
લાલ મરચું પાઉડર
•
1/2ચમચી હળદર પાઉડર
•
1/2ચમચી ગરમ મસાલો
•
1/2 કાપેલું લીંબુ
•
મીઠું સ્વાદ મુજબ
•
પાણી જરૂર મુજબ
•
બેથી ત્રણ ચમચી કોથમીર
•
20 થી25 મીનીટ
4 થી પાંચ લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
બેસન ચીલા પીઝા(Besan chilla pizza recipe in Gujarati)
બેસન
•
ડુંગળી
•
નાનું ટામેટુ
•
નાનું કેપ્સીકમ
•
ઓલિવ
•
ક્યુબ ચીઝ
•
મીઠું જરૂર મુજબ
•
લાલ મરચું પાઉડર
•
હળદર
•
લસણની ચટણી
•
પાણી જરૂર મુજબ
•
તેલ
•
15 મિનિટ
1લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
ખારી સીંગ
•
ટામેટું
•
ડુંગળી
•
નાનું સિમલા મિર્ચ
•
લીલી ડુંગળી ના પાન
•
કોથમીર ઉપરથી છાંટવા માટે
•
લાલ મરચું પાઉડર
•
ઝીણી સેવ
•
ચાટ મસાલો
•
ગ્રીન ચટણી
•
મીઠું જરૂર મુજબ
5થી 7 મિનિટ
1 વ્યક્તિ
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
સલાડ(Salad Recipe in Gujarati)
, 8 નંગલીલી ડુંગળી
•
ટામેટા
•
મીઠું જરૂર મુજબ
•
લાલ મરચું પાઉડર
•
મગફળીનું તેલ જરૂર મુજબ(ઓપ્શનલ)
5થી 6 મિનિટ
ત્રણથી ચાર લોકો
Jagruti Vishal
Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
કિલો ટામેટા
•
મોટો કટકો દૂધી
•
અડધો ઈંચ આદુ
•
બે-ત્રણ નંગ લીલું લસણ
•
લાલ મરચા મોરા
•
મીઠું જરૂર મુજબ
•
ચમચી ક્રીમ ડેકોરેટ માટે
•
૩-૪ તળેલી બ્રેડ ના કટકા croutons
15/20 મિનિટ
4થી 5 સર્વિંગ્સ
Ver más