૪ વધેલી રોટલી • ૧ નાની વાટકી કોબીજ ઝીણી સમારેલી • ૧ નાનું ગાજર ઝીણું સમારેલુ • ૨ નંગ નાના કેપ્સિકમ ઝીણા સમારેલા • ૧ ટામેટુ ઝીણું સમારેલું • ૧ ચમચી ચીલી ફલેકસ • ૧ ચમચી ઓરેગાનો • ૧ ચમચી મરી પાઉડર • ૨ ચમચી મેઓનીઝ • સ્વાદ મુજબ મીઠું • રોટલી ઉપર લગાવા માટે ધાણા મરચાની ચટણી અને ટોમેટો કેચપ • ૨ ચીઝ કયુબ