મોટી વાટકી હની કોનફલેેેકસ • વાટકી ફણગાવેલા મઠ • વાટકી ફણગાવેલા મગ • ૧ વાટકી બાફેલી અમેરિકન મકાઈ • અડધી વાટકી કેપ્સીકમ ઝીણું સમારેલું • લીલી ચટણી બનાવવા માટે • વાટકી કોથમરી • ત્રણ-ચાર તીખા મરચા • ૧ લીંબુ • મીઠું સ્વાદ અનુસાર સ્વાદાનુસાર • સીંગદાણા પા વાટકી • ૧ ચમચી ખાંડ