૩૦૦ ગ્રામ ફ્રેશ ક્રિમ • ૨૫૦ મીલી વેનીલા આઈસક્રિમ • રસગુલ્લા (૧ ના ૬ પીસ કરેલા) • ચીકૂ (ઝીણું સમારેલું) • સફરજન (છીણેલું) • કેલું (ઝીનું સમારેલું) • ૧૦ થી ૧૫ કાજુ નાના ટુકડા કરેલા • ૧૦ થી ૧૫ બદામ (ઝીણી સમારેલી) • ચેરી નાના ટુકડા કરેલી • તૂટી ફૂટી • દળેલી ખાંડ • કેસર ના તતના ડેકોરેશન માટે