સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ અને અડદની દાળને ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો સવારે વાટી નાખવી ૧૦ થી ૧૫ મીનીટ પલળવા દેવું પછી તેમાં આદુ મરચા મીઠું નાખી બાફવા મુકી દેવું બેસન થોડુ ઠીલુ રાખવુ ચડી જાય એટલે તેલ લાલ મરચુ નાંખી ગરમા ગરમ સર્વ કરો 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરત ની સ્પેશ્યલ નાસ્તા ની રેસિપી #cookpadindia #cookpadgujarati #farsan #surtilocho #WK5 Bela Doshi -
-
-
-
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતી લોચો : આજે મેં first time બનાવ્યો સુરતી લોચો 👌😋 Sonal Modha -
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરત ની સ્પેશ્યાલીટી: સુરતી લોચો. લારી પર મળતો આ ગરમાગરમ નાસ્તો ખાવા લોકો ની લાઈન લાગે છે.#WK5 Bina Samir Telivala -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી લોચો સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. સુરતી લોચો સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બનવામાં ખુબ જ સહેલી વાનગી. વરાળ માં બાફી ને બનાવવામાં આવતી આ વાનગી ને તીખી ચટણી, કાંદા અને ઝીણી સેવ સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને સવારના નાસ્તા માં અથવા હળવા ડિનર માં સર્વ કરી શકો છો. Dipika Bhalla -
-
-
-
સુરતી લોચો(Surti locho recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7આ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક સરસ મજા ની ડિશ છે. આ ડિશ ટેસ્ટ માં તીખી અને ચટપટી હોવાથી બધા ને ખૂબ પસંદ આવે છે. સુરતી લોચો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ સરળ છે. લોચો હંમેશા ગરમ ગરમ જ ખાવામાં આવે છે. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15909704
ટિપ્પણીઓ (2)