કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 પેકેટ નાનુ મેગી નું પેકેટ
  • 1 પેકેટ મેગી મસાલો
  • 1 નંગગાજર
  • 1 નંગકેપ્સિકમ
  • 2-3કાંદા
  • 1/2કોબી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીલાલ મરચું
  • 1/2 ચમચી હિંગ
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીહળદર
  • 1 કપચણાનો લોટ
  • જરૂર મુજબ પાણી
  • ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં 1-1/2 કપ પાણી મૂકી મેગી નૂડલ્સને બાફી લો. એક ડીશમાં માં કાઢી ને મેગી ને ઠંડી થવા દો.

  2. 2

    હવે એક કાનમાં બધા જ શાકભાજી ઉમેરો. પછી તેમાં લાલ મરચું મીઠું આદુ-લસણ-મરચાંની પેસ્ટ હળદર મેગી મસાલોહિંગ બધું એડ કરી પ્રોપર મિક્સ કરો. પછી તેમાં ચણાનો લોટ એડ કરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં બાફેલી મેગી એડ કરો. બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી ભજીયા પાડી શકાય તેવું બેટર તૈયાર કરી લેવું.

  4. 4

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે હાથથી પકોડા તૈયાર કરવા. બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. સર્વિંગ ડીશમાં લઈ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

thakkarmansi
thakkarmansi @mansi96
પર February 24, 2022 17:47
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 17, 2022 17:00
MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
  2. આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
  3. ફરાળી બટાકા નો ચેવડો (Farali Bataka Chevdo Recipe In Gujarati)
  4. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
  5. વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  2. દૂધ નો હલવો (Milk Halwa Recipe In Gujarati)
  3. ફરાળી બટાકા નો ચેવડો (Farali Bataka Chevdo Recipe In Gujarati)
  4. પુલાવ (Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16004026
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close