ફરાળી બટાકા નો ચેવડો (Farali Bataka Chevdo Recipe In Gujarati)

Linima Chudgar @cook_19537908
ફરાળી બટાકા નો ચેવડો (Farali Bataka Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છોલીને મોટા કાણાંની છીણીમા છીણી લો ને પાણીમાં નાંખી ને હલકા હાથે ઘોઇ ને કાણા વાળી ચારણીમાં નીતારી ને તળીલો.
બરાબર ગુલાબી થાય એટલે કાઢીલો હવે બધી તળાઈ જાય પછી મીઠુ મરી વરિયાળી તળેલી શીગ કાજુ મરચા ને થોડી બુરુ ઉમેરી ને મીકસ કરી ને ભરીલો.
- 2
તમારો ચેવડો રેડી છે👍
Similar Recipes
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#AA2ફટાફટ બનતી સદા બહાર બટાકા નું ફરાળી રસાવાડું શાક. Sushma vyas -
-
-
-
-
-
ફરાળી ચેવડો
#લોકડાઉન#goldenapron3#weak11.#poteto . આજે અગિયારસ છે તો આ ચેવડો મે ઇન્સ્ટન્ટ બનાવ્યો છે. મે આમાં ચિંધવ મીઠું નથી નાખ્યું તમે ખાતા હોવ તો નાખજો વધારે ટેસ્ટી લાગે છે. Manisha Desai -
-
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
ફરાળી બારબેક્યું (Farali Barbecue Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#cookpadindia#cookpadgujarati#ફરાળીબાર્બીકયૂરેસીપી#બાર્બીકયૂરેસીપી આમ તો બાર્બીકયૂ બનાવીએ એટલે તેમાં કેપ્સીકમ, પનીર,ડુંગળી અને ટામેટાં સાથે રેડ કલર માં જ બનાવીએ છીએ....... પણઆજે મેં બટાકા, સૂરણ,શક્કરિયા અને રતાળું નો ઉપયોગ કરી ને ફરાળી બાર્બીકયૂ બનાવ્યાં છે...ઈ પણ ઓવન કે બાર્બીકયૂ સ્ટીક (સ્ક્રુવર) ના ઉપયોગ વગર...ચમચી કે ફોક ના પાછળના ભાગમાં લગાવી ને ગેસ પર શેકી...તમારી મરજી મુજબ તમને ગમે તેટલા રોસ્ટ કરી શકો છો...તલ સાથે શેકવાથી તેનો બર્ન કર્ચી ટેસ્ટ કંઈક અલગ જ આવશે. Krishna Dholakia -
-
-
-
-
-
-
ચેવડો(Chevdo Recipe in Gujarati)
દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .#કૂકબુક#Post 1 Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16012043
ટિપ્પણીઓ (15)