Jagruti Desai
Jagruti Desai @cook_21979039
મેં તમારી રેસિપી જોઈ તુવેરદાળ ની પૂરણપોળી બનાવી ખૂબ સરસ ટેસ્ટ માં બની, પૂરણપોળી મારી ફેવરિટ આઇટમ છે.. ગરમ ગરમ ખાવાની મજા આવી ગઈ..