Jagruti Desai
Jagruti Desai @cook_21979039
આજ મોટી અમાસ હતી તો મે આપની રેસીપી મુજબ ચૂર્માં નાં લાડવા બનાવવાની કોશિશ કરી ખરેખર ખૂબ સરસ બન્યા..મે થોડો આકાર અલગ આપી વધારે સુંદર દેખાવ આપવાની ટ્રાય કરી...આભાર.