Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
તમારી ખાટા ઢોકળા ની રેસીપી જોઈને આજે મેં પણ એ ટ્રાય કર્યા મારા ઘરમાં કોઈ ખાટુ ખાતું જ નથી પણ આ ખાટા ઢોકળા ખરેખર બહુ જ સરસ લાગ્યા બહુ મજા આવે ખાવાની બધાને. થેન્ક્યુ સો મચ ફોર યોર. રેસીપી