Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
આજે તમારા કાલાજામ ની રેસિપી જોઈને મેં પણ બનાવ્યા મારી દીકરીને બહુ શેકેલું વસ્તુ નથી ભાવતી માટે મેં કલર લાઈટ રાખ્યો છે બહુ જ સરસ બન્યા થેન્ક્યુ સો મચ..