કાલાજામ (Kalajam Recipe in Gujarati

Nidhi Desai @ND20
કાલાજામ (Kalajam Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
રેડીમેડ માવો એક બાઉલમાં લો એમાં માવો ઉમેરો માપ 200 મીલી જેટલુ પાણી લઈને નરમ લોટ બાંધો નરમ લોટ રાખવો જેથી તળાયા પછી પણ નરમ રહે 15 મિનિટ ઢાંકી દો, પછી હથેળી ઉપર તેલ ચોપડીને બરાબર મસળી લો
- 2
પછી ગોળ વાળીને વચ્ચે પિસ્તા મુકીને બોલ્સ બનાવી લો પછી તેલ ગરમ કરો, ધીમા તાપે જ તળવા જેથી અંદરથી કાચા ન રહે અને બળી ન જાય, ડાકૅ બ્રાઉન થવા દેવા, એક બાજુ બીજા વાસણમાં ખાંડ લો, એમા પાણી ઉમેરો ને ગરમ થવા મુકો સતત હલાવતા રહો ખાંડ પીગળતી લાગે એટલે, ઇલાયચી, કેસર ઉમેરો, થોડુ ઉકાળી એમા લીંબુ નીચોવી લો,એક તારની ચાસણી બનાવવી
- 3
તળેલા કાલાજામ ગરમ ચાસણી મા ઉમેરો,35 -40 ડુબાડવા પછી ડરેલી ખાંડ મા બરાબર રગડોળવા,પછી ઠંડા કરવા મુકવા પછી પીરસવા
- 4
ખાસ નોંધ :- ગુલાબ જાંબુ કરતા થોડા મોટા બોલ્સ બનાવવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14056279













ટિપ્પણીઓ (3)