Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
તમારી દાળ પોટલી ની રેસીપી જોઈને તેને ઇન્સ્પાયર થઈને મેં પણે બનાવી દાળ પોટલી બહુ જ મસ્ત બની . બધાનો ઓર્ડર આવી ગયો કે હવે પછી દાળ ઢોકળી નહિ પણ આવી દાળપોટલી બનાવવાની . થેન્ક્યુ આ મસ્ત રેશીપી શેર કરવા માટે.