Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
અર્પિતાજી
આપની રજવાડી ખીચડી ની રેસીપી જોઈ મને પણ એવી ખીચડી બનાવવાની પ્રેરણા મળી છે. સુંદર રજવાડી ખીચડી ની રેસીપી શેર કરી પ્રેરણા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર🙏 સાથે મારી રજવાડી ખીચડી કેવી બની છે જરૂરથી જણાવશો.🙏