Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10334461

ચોખા ને ધોઈ ૧/૨ કલાક પલાળી રાખો. પછી ધી મુકી એમાં જીરુ,હીગ, તજ, લવીંગ, તમાલપત્ર,લીલામરચા ઊભા ચીરી ને બટાટા, વટાણા, મીઠું, હળદર અને પાણી નાખી ઉકાળો પછી ચોખા નાખી ધીમા તાપે ચઢવા દેવું. ચોખા નો દાણો તોડી ને જોવો ચઢી ગયો હોય તો ગેસ બંધ કરવો. છેલ્લે ઉપર થી ધી નાખવુ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ