#jain. સુરણ ની ભાજી
ઊપવાસમા ખાઈ શકાય છે.. ઓછા તેલ મા,બાફી ને બનાવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૂરણ ને ધોઈ છોળી, નાના પીસ કરી કુકર મા બાફી લેવાના.. ઠંડા પડે નાના નાના પીસ કાપી લેવાના
- 2
કઢાઈ મા તેલ મુકી ગૈસ ઉપર ચઢાવી જીરા ના બઘાર કરી,બાફેલા સુરણ નાખવુ પછી સેધવ મીઠુ,સેકેલા જીરા પાવડર,મરી પાવડર નીબુ ના રસ ઉમેરી ચલાવુ.્
- 3
બરોબર મિકસ કરી ચલાવી.કોથમીર થી ગારનીશ કરી,સીગ દાણા, દાડમ ના દાણા,નાયલોન સાબુદાણા.થી સજાવી સર્વ કરો...તૈયાર છે સૂરણ ની સુકી ભાજી જેને પૂડી પરાઠા,અથવા ફરારી ભાખરી સાથે સર્વ કરી શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ફાય
#ફરારીવ્રત કે ઉપવાસ મા ખઈ શકાય એવી સિમ્પલ,ટેસ્ટી અને ક્રન્ચી મંચી રેસીપી ફટાફટ બની જાય છે Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
સૂરણ- ભરતુ
#જૈન#ફરાળીફાઈબર સારી માત્રા મા હોય છે .અંને સ્ટાર્ય, નહીવત હોય છે.મા આ રેસીપી ઉપવાસ મા ખવાય છે. ,ઓઈલ લેસ રેસીપી છે. Saroj Shah -
સાબુદાણા ની ખિચડી
#ફરારી#વ્રત સ્પેશીયલ શિવરાત્રી,જન્મીષ્ટમી,એકાદશી, જેવા ઉપવાસ મા સાબુદાણા ની ખિચડી બનાવા મા આવે છે . બનાવાની રીત પણ જુદી જુદી હોય છે. આ રીત થોડી જુદી છે સાબુદાણા છુટ્ટા હોય છે અને ખિચડી ત્રણ સ્ટેપ મા બને છે. Saroj Shah -
બનાના-સાગો કટલેટ
#ફરાળી#જૈનકાચા કેળા મા થી વાનગી ટેસ્ટી છે સાથે કેળા કેલશીયમ થી ભરપુર છે, માટે હેલ્દી અને ભટપટ ,સરલતા થી બની જાય છે.., ઓછા તેલ મા બને છે.ઉપવાસ મા ખઇ શકાય છે Saroj Shah -
સ્ટીમ - ઉધિયુ
#ઇબુક૧#ગુજરાતી ક્યૂજન ની રેસીપી છે, વિન્ટર મા બનતી સીજનલ વાનગી છે,ગુજરાત મા ઉધિયા અલગ અલગ રીતે બનાવા મા આવે છે, ખેતરો મા માટલા ની અંદર લીલી તુવેર ,પાપડી અને કંદ ( શકરિયા,બટાકા) ,મા અજમો મીઠુ નાખી ને ઉધા મુકી ચારો બાજૂ અલાવ ( તાપ,) સળગાવી ને બનાવે છે પછી ચટણી,તલ નુ તેલ ,સેવ સાથે પિરસવા મા આવે છે..બીજી રીતે તલ ના તેલ મા દાણા ,કંદ નાખી મસાલા ઉમેરી ને બનાવે છે આજે હુ દાણા અને કંદ ને સ્ટીમ મા બનાવુ છુ. Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah -
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ફારારી રેસીપી# શ્રાવણ માસ,ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપી#ff1 Saroj Shah -
સાગો રોલ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week ૨સાગો રોલ એક ફરારી સ્નેકસ છે ,વ્રત ,ઉપવાસ મા ખાઈ શકાય છે.. Saroj Shah -
સાબુદાણા ની ખિચડી
#માઇઇબુક રેસીપી.પોસ્ટ7#1વિકમીલ#સ્પાઈસીવ્રત ,ઉપવાસ મા ફરાર મા સાબુદાણા ના વિવિધ રીતે ઉપયોગ કરીયે છે. સાબુદાણા થાળી પીઠ, સાબુદાણા ખીર,સાબુદાણા કટલેટ, વગેરે,મે સાબુદાણા થી મિકસ સ્પાઈસી, નમકીન(સાલ્ટી). સ્વાદિષ્ટ ખિચડી લાઈક નમકીન ફરાળી ચેવડો બનાવયો છે જે સાબુદાણા પલાળી ને તૈયાર હોય તો 10મિનિટ મા બની જાય છે. Saroj Shah -
બીટરુટ - ટામેટા સૂપ
#એનિવર્સરી# velantineહેલ્દી ,ટેસ્ટી, સૂપ ...વિન્ટર મા આવતી વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવી શકાય છે ,લંચ ડીનર પેહલા લઈ શકાય છે .. એનર્જી બૂસ્ટર.અને એપીટાઈજર તરીકે ઉપયોગ થા, છે.. Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
એનરજી પૉટ.(energy pot)
#ફેવરેટ વિટામીન, કાબો હાઈડ્રેટ,ફાઈબર,પ્રોટીન,કેલશીયમ વિ સી અને સ્વાદ થી ભરપૂર ખાટી મીઠી ટેન્ગી, ક્ચી,,ફેશ ડીશ.. કમપલીટ એનરજેટીક . સલાદ.. તેલ ઘી બટર વગર બનતુ ફાયર લેસ હેલ્દી . ડીશ ...જે આખા દિવસ ની શરીર મા ફુર્તી , તન્દુસ્તી આપે છે. સાથ સાથે શારીર ના વજનકમ કરવા મા ઉપયોગી છે.. Saroj Shah -
ગ્રીન ચટણી
#ચટણી ચેલેન્જ#ભારતીય ભોજન -થાળી મા ચટણી ના એક વિશેષ મહતવ છે . લગભગ બધા રાજયો મા ચટણી બનાવાની રીત જીદી જુદી છે પણ સમાનતા એક છે કે ભારતીય જમવાનુ ચટણી,અથાણુ અને સલાદ વગર અધુરુ છે..ચટણી સ્વાદ ની સાથે સ્વાસ્થ ની પણ પૂર્ણતા છે Saroj Shah -
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે.. Saroj Shah -
નટી પોહા(નટી પૌઆ)
#ઇબુક૧#ફ્રૂટ્સ# લગભગ દરેક ભારતીય ઘરો ના રસોડા મા નાસ્તા તરીકે પૌઆ વિવિધ રીતે બનાવાય છે ઇન્દોર, મહારાષ્ટ્ર,ગુજરાત મા અલગ અલગ રીતે બને છે ખુબજ પોપુલર અને સરલ રેસીપી છે યહી મૈ નટસ ના ઉપયોગ કરી હેલ્દી બનાવયો છે Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ (Stuffed Simla Mirch Recipe in Gujarati)
# શિમલા મરચા ને ધોઈ ,સ્ટફ કરી ને બનાવાય તો છે .એને 3,4દિવસ સ્ટોર કરી શકો છો બાહર ગ્રામ ગયા હોય તો બગડતુ નથી,તેલ મા શેકવા થી પાણી ના ભાગ બળી જાય છે . સરસ મસાલેદાર ,સ્વાદિષ્ટ હોવા થી અલગ થી સબ્જી ની જરુરત નથી પડતી Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
-
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
#ફરારી રેસીપી#કંદ ,આઇલ લેસ રેસીપી#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી#કુકપેડગુજરાતી Saroj Shah -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
ખિચળી-સલાડ કટલેટ
લેફટ ઓવર ખિચળી મા સલાદ વેજીટેબલ મીકસ કરી ને હેલ્દી , સ્વાદિષ્ટ. બનાવી ને. સ્નેકસ રુપે .બાલકો ના લંચ બોકસ મા અને ટી ટાઈમ નાસ્તા તરીકે ઉપયોગ મા લઈ શકાય છે..#શિયાળા Saroj Shah -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
રોટલી ઉપમા
લેફટ ઓવર રોટલી (બચી ગઈ રોટલી) થી બના સરસ ગરમાગરમ ટેસ્ટી. એનર્જિટક નાસ્તો.. સવાર ના નાસ્ત ની સાથે બાલકો ના લંચ બાકસ મા પણ મુકી શકાય છે#નાસ્તો Saroj Shah -
લીલી તુવેર ની કચોરી
#ઇબુક૧#રેસ્ટારેન્ટ. ગુજરાત ની હૉટ ફેવરીટ .સીજનલ રેસીપી કચોરી છે જેવિન્ટર મા લંચ ,ડીનર ,નાસ્તા માટે લગ્ન પ્રસંગ, રેસ્ટારેન્ટ મા બને છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10334246
ટિપ્પણીઓ