સ્ટફ્ડ ટમેટો વીથ ધઉં ની જાડી રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટા ના બી કાઢી લેવા. એ બી ૨ ટમેટા, નારીયેલ, કાજૂ, લસણ, આદુ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો નાખી પેસ્ટ કરો. બટાટા સ્મેશ કરી લો એમાં ૧ ચમચી આ પેસ્ટ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું નાખીને પુરણ તૈયાર કરો.
- 2
પુરણ ટમેટા મા ભરવુ. તેલ મુકી એમાં પેસ્ટ નાખવી સોતળો પછી ભરેલા ટમેટા નાખો અને પાણી નાખી ટમેટા ની છાલ ગળે ત્યાં સુધી ચઢવા દેવું. કાદો ઊભો સમારીને એમાં લાલ મરચું, લીબુ નાખી રાખવુ.
- 3
તૈયાર છે સ્ટફ્ડ ટમેટો વીથ ધઉં ની જાડી રોટલી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10492914











ટિપ્પણીઓ