કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા રગડા ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા રગડા ચાટ રેસીપી મુખ્ય ફોટો

સમોસા રગડા ચાટ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#કઠોળ
સફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

#કઠોળ
સફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

વધુ વાંચો

સમોસા રગડા ચાટ

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#કઠોળ
સફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

#કઠોળ
સફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩
  • ૨૦૦ ગ્રામ સફેદ વટાણા
  • ૩ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૧ચમચી હળદર
  • ૨ ચમચી લાલ મરચું
  • ૨ બાફેલા બટાકા
  • ૨ ચમચી ધાણા જીરુ પાવડર
  • ૨ ચમચી કીચનકીંગ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ વાટકી ખજુર આમલી ની ચટણી
  • ૧ વાટકી લીલા ધાણા ની ચટણી
  • ૧ વાટકી લસણ ની તીખી ચટણી
  • ૨ વાટકી ઝીણી સેવ
  • ૧ ઝીણી સમારેલી ડુંગળી
  • ૨ ઝીણું સમારેલું ટામેટા
  • ૧/૨વાટકી લીલા ધાણા
  • ૩ ચમચી ચાટ મસાલો
  • ૧વાટકી મીઠું દહીં
  • કોબી, ગાજર, બીટ ની કતરણ ગાર્નિશ માટે
  • ૫ સમોસા
  • ૩ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સફેદ વટાણા ને ધોઈ ૬ થી૭કલાક પલાળી દો. પછી કૂકર મા મીઠું નાખીને ૩ સીટી વગાડીને બાફી લો.

    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કળાયા મા તેલ ગરમ કરી લો. તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી દો. હળદર નાખી હલાવી તેમાં બાફેલા વટાણા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. ઉપર જણાવેલ બધા સુકા મસાલા તથા બાફેલા બટાકા ઉમેરી લો. જરૂર મુજબ પાણી નાખી ઉકાળી લેવું.

    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી, ટામેટા, સેવ, બધી ચટણી, દહીં તૈયાર કરી લો.સમોસા તૈયાર કરી લો. (મે અહીં સમોસા તૈયાર લીધા છે.)

    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બહાર ચાટ ખાઈએ એવા બાઉલ લો. તેમાં સમોસા ના ટુકડા કરી નાખો. ગરમ ગરમ તૈયાર કરેલો વટાણા નો રગડો નાખી લો.વારાફરતી બધી ચટણી ઉમેરી લો.

    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સેવ, ડુંગળી અને ટામેટા, દહીં ઉમેરી લો.ઉપર થી ચાટ મસાલો અને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો.

    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સમોસા રગડા ચાટ. વરસાદ ની સીઝન મા આવા ચટપટા ચાટ ખાવા ની ખૂબ મજા આવે છે.

    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
    સમોસા રગડા ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર September 27, 2019 10:35
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
June 17, 2022 11:59
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા રગડા ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ ના લાડુ
  2. મેક્સિકન 🌯 બરિતો
  3. સ્પ્રાઉટ કઢી
  4. મટર કે છોલે
  5. દહીંવડા
  1. ફણગાવેલા મગ નું રાઇતું
  2. પંચરત્ન કઠોળ સલાડ
  3. ચાઈનીઝ રાઈસ
  4. મેક્સિકન 🌯 બરિતો
https://cookpad.wasmer.app/in-gu/recipes/10716718
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close