કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
# આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
# આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી મુખ્ય ફોટો

# આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર)

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

# Golden apron 2
# Week 7
# nothe eastan india ( Assam)

# Golden apron 2
# Week 7
# nothe eastan india ( Assam)

વધુ વાંચો

# આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર)

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

# Golden apron 2
# Week 7
# nothe eastan india ( Assam)

# Golden apron 2
# Week 7
# nothe eastan india ( Assam)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી------ ૧) ૫૦૦ એમ એલ ફૂલ ફેટ દૂધ
  • ૨) ખાંડ ૫ થી ૬ચમચી
  • ૩) ચોખા ૨ચમચી
  • ૪) મિલ્ક પાવડર ૨ચમચી અથવા કંડેનસ મિલ્ક ૨ચમચી
  • ચપટી૫) કાજુ,બદામ ની કતરણ ૩ચમચી ૭) કેસર
  • ૬) ઓરેન્જ જ્યૂસ ૧/૨કપ
  • ૭) ગારનીસ માટે ગુલાબ ની પાંખડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તો નોન સટીક પેન માં ઓરેન્જ જ્યૂસ લો પછી તેમાં ૩ ચમચી ખાંડ નાખી મિક્સ કરી ગેસ પર મૂકી ગરમ થવા દો ૧ ઉભરો આવે એટલે ઉતારી લો અને તેને ઠંડુ થવા દો

    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોન સ્ટીક પેન માં દૂધ ગરમ કરવા મૂકો પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી લો થોડું ગરમ થાય એટલે તેમાં ચોખા ધોઈને નાખી દો પછી બરાબર હલાવી ઉકળવા દો

    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ2ફોટો
    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ2ફોટો
    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દૂધ ઉકળી જાય અને ચોખા ચઢી જાય એટલે તેમાં મિલ્ક પાવડર નાખી હલાવી લો પછી તેમાં કેસર અને કાજુ બદામ ની કતરણ નાખી હલાવી લો દ્ધાશ્ર નાખી દો

    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ3ફોટો
    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ3ફોટો
    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખીર ને ઠંડું થવા દો એકદમ ઠંડુ થાય પછી તેમાં ઓરેન્જ જ્યૂસ નાખી હલાવી લો અને તેને ફી્ઝ માં ઠંડુ થવા મૂકી દો

    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સરવીગ બાઉલમાં કાઢી લો પછી તેને ગુલાબ ની પાંખડી મૂકીને ગારનીસ કરો

    # આસામી કોમોલર ખીર(ઓરેન્જ ખીર) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Panchal
Hiral Panchal @cook_17466369
પર November 22, 2019 18:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નારંગી ખીર

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
  2. આલુ પીટીકા
  3. બોમ્બે વડાપાઉં સ્પેશિયલ ચટણી
  4. ઘી શક્કર પરાઠા
  5. એગલેસ કેક
  1. થેપલા
  2. કૂકપેડ ટોમેટો કેપ્સીકમ ઉત્તપમ
  3. અડાઈ રેસીપી
  4. આચારી ફ્લેવર લચ્છા પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11071036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close