અડાઈ રેસીપી

માયા જોશી
માયા જોશી @cook_19316891

# week8
#goldenaporon2
# તમિલનાડુ રેસીપી

અડાઈ રેસીપી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# week8
#goldenaporon2
# તમિલનાડુ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચોખા
  2. 50 ગ્રામતુવેર દાળ
  3. 50 ગ્રામમગ છળી
  4. 50 ગ્રામઅડદ દાળ
  5. 50 ગ્રામચના ની દાળ
  6. 5સૂકા લાલ મરચાં
  7. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ અને ચોખાને બેવાર ધોઈ ને ચોખ્ખા પાણીમાં પલાળી દેવું રાત્રે પલાળી દેવું તેનો ઉપયોગ તમે સવારે કરી શકો અને એની સાથે સૂકા મરચાં અને તમાલપત્ર પણ પલાળી દેવું બધું સાથે અને એની સાથે સૂકા મરચાં અને તમાલપત્ર પણ પલાળી દેવું બધું સાથે પલાળવું

  2. 2

    સવારે તેને બધુ મિક્સીમાં સ્મૂથ પેસ્ટ બનાવી લેવી બધી જ વસ્તુ સાથે મિક્સીમાં પીસી લેવી પછી તેને થોડું પાણી એડ કરી અને બે થી ત્રણ કલાક પછી તેનો ઉપયોગ કરી શકો પછી adai બનાવવા માટે પેસ્ટ ને લઇ તેમાં મીઠું નાખી મિક્સ કરી લેવું જો તમારે તેમાં મરચું પાવડર કે કોથમીર નાંખવી હોય તો તમે નાખી શકો પણ આપણે અત્યારે તેમાં મીઠું જ એડ કર્યું છે તો પણ તે બહુ જ સરસ બને છે

  3. 3

    પછી તેને ઢોસાની લોડી માં ઢોસો જેમ આપણે બનાવીએ છીએ એ રીતના પાથરીને બંને sad ફેરવી બનાવી લો અને તમારી adai તૈયાર છે તમે adai ને ટોપરાની ચટણી લાલ ચટણી સાથે ખાઈ શકો છો આડાઈ તમિલનાડુની famous રેસીપી છે તો તમે ફેમિલી સાથે ઇન્જોય કરો અને મને કહો તમને કેવું લાગ્યું જય ગજાનંદ માયા જોશી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
માયા જોશી
પર

ટિપ્પણીઓ

Similar Recipes