કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી બાસ્કેટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી બાસ્કેટ રેસીપી મુખ્ય ફોટો

મેગી બાસ્કેટ

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

મેગી બાસ્કેટ

Hiral Panchal
Hiral Panchal @cook_17466369
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી --------- ૨ પેકેટ મેગી
  • ૨ ચમચી કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ પેકેટ મેગી મસાલા
  • ૨ ચમચી તેલ
  • સોસ બનાવવા માટે------
  • ૧ ચમચી સોયા સોસ
  • ૨ ચમચી રેડ ચીલી સોસ
  • ૨ ચમચી ટામેટા સોસ
  • ૩ ચમચી સેજવાન સોસ
  • સ્ટફિંગ માટે સામગ્રી-------
  • ૧ કપ પનીર ના ચોરસ પીસ
  • ૧ ચમચી કોર્ન ફ્લોર
  • ૧ ચમચી આદુ લસણની પેસ્ટ
  • ૧ લીલાં મરચાં
  • ૧ ડુંગળી
  • ૧ કેપ્સિકમ
  • ૧ ગાજર
  • ૧ લાલ કેપ્સિકમ (આખું લાલ મરચું)
  • ૧ ચમચી મરી પાવડર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ કપ પાણી
  • ૧/૨ કોનૅ ફ્લોર સ્લરી
  • ગાર્નિશ માટે
  • લીલી ડુંગળી ઝીણી સમારેલી
  • ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તો મેગી ને બાફી લો અધકચરી બાફેલી પછી તેને ઠંડી થવા દો પછી તેમાં મીઠું કોર્ન ફ્લોર મેગી મસાલો અને તેલ નાખી હલાવી લો

    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઝારા માં પાથરી દો અને ગરમ તેલમાં તળી લો બાસ્કેટ નો સેપ આપી દો

    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર ને કોનૅફલોર માં રગદોળી તેલમાં તળી લો

    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધા સોસ મિક્સ કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આદું અને લસણ ની પેસ્ટ ઉમેરવી લો હવે તેમાં બધા શાકભાજી નાખી હલાવી લો

    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મીઠું અને મરી પાવડર અને લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર નાખી હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ઉકાળવા દો અને પછી તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી હલાવી લો પછી થોડીવાર માટે થવા દો

    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં મિક્સ કરેલા સોસ નાખી હલાવી લો તળેલા પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લોઅને ઠંડુ થવા દો હવે બાસ્કેટ માં સ્ટફિંગ મૂકી ઉપર થી લીલી ડુંગળી ના પાન અને લીલા ધાણા થી સવૅ કરો

    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી બાસ્કેટ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Panchal
Hiral Panchal @cook_17466369
પર December 07, 2019 16:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી બાસ્કેટ

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. કોથમીરનાં મૂઠિયાં
  2. શીર ખૂરમા
  3. મારવાડી સ્પેશિયલલસણની ચટણી
  4. રેડ વેલ્વેટ કપકેક
  5. વેજ. સેન્ડવીચ
  1. મિક્સ પાસ્તા
  2. ગાજર કા હલવા
  3. ઘેયુર
  4. પાલક -પનીર ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11129750
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close