મારવાડી સ્પેશિયલલસણની ચટણી

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ લસણ
  2. 50 ગ્રામઆખા લાલ મરચાં
  3. ૧ નાનો ટુકડો આદુ
  4. ૧ નાની ચમચી જીરુ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ નાની ચમચી આંબલી
  7. થોડું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધીરા તાપે તેલ ગરમ કરો પછી તેમાં આખા લાલ મરચા ધીમા તાપે શેકવા

  2. 2

    મરચા સેકાઈ ગયા પછી તેનો રંગ ફરી જાશે પછી તેને કાઢી લેવા પછી તે જ તેલમાં લસણ નાખી અને શેકો

  3. 3

    લસણ આછા ગુલાબી રંગની થઈ ગયા પછી તેમાં આદુના ટુકડા ઉમેરવા અને તેને પણ ધીરા તાપે ગુલાબી રંગનું થવા દેવું તેલમાં સેવાનું એક જ કારણ છે કે લસણ માંથી પાણી અને મરચા માંથી પણ પાણી હોય ને તો નીકળી જાય પછી ગેસ બંધ કરી આમલી નાખવી

  4. 4

    આમલી બંધ કેસે હલાવી બંધ ગેસમા જીરૂ નાખવું તેલ તપતો હશે તેથી જીરું પણ લખાઈ જશે પછી તેમાં મીઠું ઉમેરી વધુ એક સરખું હલાવી લેવું

  5. 5

    પછી આ બધી વસ્તુ ને ઠંડી થવા દેવી ઠંડી થયા પછી મિક્ષ્ચર માં મરચા નાખવા પછી તેમાં તેલમાં શેકેલી બધી વસ્તુ તેલ સહિત નાખી દેવી પછી તેને પીસી લેવું તો આપણી ચટણી તૈયાર છે આ ચટણી છ મહિના સુધી ફ્રીજમાં આપણે રાખી શકીએ છીએ બહાર રાખીએ તો એક મહિનો દિવસ સારી રહે છે અને સ્વાદમાં પણ બહુ જ મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes