ઘઉ ના લોટ નો શીરો

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને.
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં બે ગ્લાસ પાણી નાખી ગરમ મૂકો તેમાં ગોળ નાખી દો. હવે એક કઢાઈ મા ઘી ગરમ કરો તેમાં ઘઉં નો લોટ નાખી સેકો તાપ ધીમો રાખવો.
- 2
લોટ ના સેકાવા થી સુગંધ આવવા લાગશે ત્યાં સુધી બદામી રંગ નો શેકવો.શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી કે જેમાં ગોળ નાખયો છે તે નાખી સતત ચલાવો પાણી બળી જાય અને સિરો સરસ થાય જાય એટલે કાજુ થી સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11216184







ટિપ્પણીઓ