પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11450189
ચોખા ધોઈ ને કૂક કરી લો
હવે એક કડાઈમાં તેલ ને બટર લઈ તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ને લીલી ડુંગળી નાંખી ને સાંતળો
હવે તેમાં કોબીજ ગાજર વટાણા નાખી ને સાંતળો
તેમાંમીઠું હળદર ગરમ મસાલો નાંખી ને સાંતળો
હવે તેમાં ચોખા નાંખી ને ભેળવી દો.
હવે તેને દહીં સાથે પીરસો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ