રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પરાત લો એમ ઘઉં નો લોટ ચાળી ને લો.
- 2
હવે તેમાં મોણ અને નમક નાખી મસળો. પછી થોડું થોડું પાણી એડ કરી પરાઠા નો લોટ તૈયાર કરો.
- 3
હવે એક મોટો લુવો લો.પરાઠું વણો. પછી તેના પાર ઘી અને લોટ છાંટી ઝીગઝેગ પેક કરો ગોળ વાળો પછી ફરી હલકા હાથ થી વણી લો.
- 4
હવે તવી ગરમ થાય એટલે પરાઠા ને બન્ને બાજુ ઘી મૂકી બ્રાઉન ભાત પડે એવું સેકી લો.રેડી છે લચ્છા પરાઠા. તમે એને કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11460933







ટિપ્પણીઓ