રાંધવાની સૂચનાઓ
- 1
લાલ ચટણી.... સૌપ્રથમ સેવ ને પીસીને ભૂકો કરવો
- 2
ત્યારબાદ આદુ મરચાં પીસી નાખવા
- 3
તેમાં ખાંડ લીંબુ અને જીરું અને મીઠું નાખીને પીસી લેવું
- 4
લીલી ચટણી... સૌપ્રથમ સીંગદાણા પીસી લેવા
- 5
ત્યારબાદ તેમાં લસણ અને મરચાન નાખીને પીસી લેવા
- 6
ત્યારબાદ જીરૂ મીઠું અને ખાંડ અને લીંબુ નાખીને પીસી લેવું
- 7
ટોપરાની ચટણી..... સૌપ્રથમ ટોપરું અને દાળયા ને મિક્સરમાં પીસી લેવા
- 8
તેમાં લીલા મરચા નાખી અને પીસી લેવું
- 9
એક લોયામાં તેલ મૂકી રાઈ જીરુ અને લીમડાના પાનથી દહી વઘારી લેવું
- 10
ત્યારબાદ તેમાં બધું મિશ્રણ નાખી મીઠું નાખી હલાવી લેવું
- 11
આ ત્રિરંગી ચટણી સ્વાદમાં બેસ્ટ લાગે છે
- 12
ઢોકળા, ઈડલી, મેંદુ વડા કે ભજીયા સાથે આ ચટણી ખાવાથી વધુ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504015













ટિપ્પણીઓ