કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જામનગર ઘૂઘરા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જામનગર ઘૂઘરા રેસીપી મુખ્ય ફોટો

જામનગર ઘૂઘરા

Beena Vyas
Beena Vyas @beenadave

#એનિવર્સરી
#વીક 2
#સ્ટાર્ટર

#એનિવર્સરી
#વીક 2
#સ્ટાર્ટર

વધુ વાંચો

જામનગર ઘૂઘરા

Beena Vyas
Beena Vyas @beenadave

#એનિવર્સરી
#વીક 2
#સ્ટાર્ટર

#એનિવર્સરી
#વીક 2
#સ્ટાર્ટર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 6નંગ બટાકા
  • 1વાડકી વટાણા
  • 1બાઉલ મેંદો
  • 1/2 ચમચીઅજમો
  • 1/3 ચમચીમરચું પાવડર
  • 1 ચમચીધાણા જીરું પાવડર
  • 1/2 ચમચીઆમચૂર પાવડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીવરિયાળી
  • 1/2 ચમચીધાણા
  • 1/2 ચમચીજીરું
  • 6-8 ચમચીતેલ
  • હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા માટે
  • ખજૂર-આમલી ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાડકી લઇ તેમાં અજમો, મીઠું, તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ1ફોટો
    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બટાકા અને વટાણા બાફી લો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ2ફોટો
    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ લઇ તેમાં જીરું, વરિયાળી, ધાણા, હિંગ નાખી મિક્સ કરી લો. અને વટાણા નાખી મિક્સ કરી લો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ3ફોટો
    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બટાકા નાખી બધા મસાલા નાખી મિક્સ કરી થવા દો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ4ફોટો
    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ4ફોટો
    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટ નો ગુલ્લો લઇ વણી લો. અને તેમાં પુરણ ભરી ઘૂઘરા નો આકાર આપી દો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી બધા જ ઘૂઘરા તળી લો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક પ્લેટ માં તીખા ઘૂઘરા લઇ સર્વ કરો.

    જામનગર ઘૂઘરા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Beena Vyas
Beena Vyas @beenadave
પર February 20, 2020 15:00
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળાં આદુ નું શિયાળુ શરબત
  2. ચીઝી મેગી મસાલા ઢોસા
  3. હરા ભરા કબાબ વિથ મન્ચુરિયન સૂપ
  4. પનોરી
  5. ક્રિસ્પી મોરૈયા ચાટ બાઇટસ્
  1. ક્રિમી ટોસ્ટી
  2. પોટેટો બાસ્કેટ
  3. વેજ.મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
  4. મંચુરિયન બોલ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11614160
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close