કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોહનથાળ (ઠાકોરજીનો થાળ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોહનથાળ (ઠાકોરજીનો થાળ) રેસીપી મુખ્ય ફોટો

મોહનથાળ (ઠાકોરજીનો થાળ)

Sona Kotak
Sona Kotak @cook_19637183

# સ્વીટ
#વીક ૪

# સ્વીટ
#વીક ૪

વધુ વાંચો

મોહનથાળ (ઠાકોરજીનો થાળ)

Sona Kotak
Sona Kotak @cook_19637183

# સ્વીટ
#વીક ૪

# સ્વીટ
#વીક ૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  • ૩૦૦ ગ્રામ ખાંડ
  • ૩૦૦ ગ્રામ ઘી
  • ૫૦ ગ્રામ કાજુ
  • ૫૦ ગ્રામ બદામ
  • ૪ ચમચી ઘી ઘાબો દેવા માટે
  • ૧ વાટકી દૂધ ધાબો દેવા માટે
  • ૧ ગ્લાસ પાણી ચાસણી માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાટકી દૂધ ગરમ કરી તેમાં ચાર ચમચી ઘી નાખી ગરમ કરી અને ચણાના લોટમાં નાખી અને ઘાબો નાખી દેવો

    મોહનથાળ (ઠાકોરજીનો થાળ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કલાક બાદ એક લોયામાં ઘી ગરમ કરી તેમાં ધાબો નાખેલો ચણાનો લોટ શેકી લેવો

  3. 3

    તેમાંથી ઘી છૂટું પડે એટલી વખત શેકો અને બ્રાઉન કલરનો થાય એટલી વાર શેકો

    મોહનથાળ (ઠાકોરજીનો થાળ) રેસીપી સ્ટેપ3ફોટો
    મોહનથાળ (ઠાકોરજીનો થાળ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે એટલું પાણી નાખીને અંદાજે બે તારી ચાસણી બનાવી લેવી

    મોહનથાળ (ઠાકોરજીનો થાળ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તે ચાસણી સેકેલા લોટમાં નાખી દેવી અને બરાબર હલાવી લેવું

  6. 6

    તેને થાળીમાં ઢાળી દેવું અને ઉપર કાજુ અને બદામની કતરી નાંખી દેવી

  7. 7

    ત્યારબાદ થોડું ઠરે એટલે મનગમતા આકારમાં પીસ પાડી દેવા

  8. 8

    આ વર્ષો જૂની અને સૌથી લોકપ્રિય મીઠાઈ છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sona Kotak
Sona Kotak @cook_19637183
પર March 06, 2020 17:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોહનથાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
  2. સીંગદાણા ના લડ્ડુ
  3. એકઝોટિક મીની પફ
  4. આલ્મંડ પીનટ બરફી
  5. હોળી સ્પેશિયલ ઠંડાઈ
  1. બટાટાવડા
  2. પાલક પનીર સુપ
  3. વેજીટેબલ માયોનીઝ સેન્ડવીચ
  4. મેથી ના ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11715375
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close