કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રબડી માલપુઆ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રબડી માલપુઆ રેસીપી મુખ્ય ફોટો

રબડી માલપુઆ

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#હોળી

#હોળી

વધુ વાંચો

રબડી માલપુઆ

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#હોળી

#હોળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • :- માલપુવા માટે નો સમાન :-
  • 200 ગ્રામમૈંદા
  • 100 ગ્રામરવા
  • 1 ચમચીવરિયાળી
  • 1/2 ચમચીબેકિંગ પાવડર
  • 500ml દૂધ
  • :- સુગર સિરપ માટે :-
  • 250 ગ્રામસુગર
  • 200ml પાણી
  • 1ચપડી કેસર
  • 1 ચમચીએલચી પાવડર
  • ઘી તળવા માટે
  • :- રબડી માટે :-
  • 1લીટર દૂધ
  • 200 ગ્રામખાંડ
  • 1ચપડી એલચી પાવડર
  • :- ડેકોરેશન માટે :-
  • બદામ લાંબી કાપેલી
  • પિસ્તા લાંબા કાપેલા
  • ફૂલ ની પાંદડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રબડી માટે :- પેહલા દૂધને ઉકાળો અને ત્યારબાદ ગેસની જ્યોતને અડધા સુધી ઘટાડશો અને દૂધ ઉકાળી અડધું થઇ ત્યાં સુધી ઉકાળો, દૂધ આછો બ્રાઉન થઈ જશે અને તેને ઠંડુ રાખો.

    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ1ફોટો
    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ1ફોટો
    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    માલપુઆ બનાવવા માટે મૈંદા, રવા, બેકિંગ પાવડર, વરિયાળી અને દૂધ નાખી પેસ્ટ બનાવી લો. અને 20 મિનિટ મૂકી રાખો.

    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન માં ઘી ગરમ કરી તેમાં એક મોટો ચમચો માલપુવા ના મિશ્રણ ને રેડો. અને બને બાજુ બરાબર તળી લો.

    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ3ફોટો
    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચાસણી બનાવા માટે ગેસ ના બર્નર પર પાણી ઉકાળો અને તેમાં ખાંડ, ઈલાયચી અને કેસર નાખો. ખાંડની ચાસણી બને ત્યાં સુધી પાણી ઉકળતા રહો.

    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ4ફોટો
    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે માલપૂઆને ખાંડની ચાસણીમાં ડુબાડો અને 1 મિનિટમાં બહાર કાઢી લો.

    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ5ફોટો
    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેના પર રબડી રેડી, બદામ, પિસ્તા અને ફૂલ ની પાંદડી થી સુશોભન કરો

    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ6ફોટો
    રબડી માલપુઆ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi Desai
Tanvi Desai @cook_19312638
પર March 09, 2020 19:56

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
March 10, 2020 02:16
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રબડી માલપુઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચોરી ચાટ
  2. ચટપટી લસૂણી ધાણી :::
  3. તિરામિસુ (Tiramisu recipe in gujarati)
  4. ઠંડાઈ ખીર
  5. જુવાર ઘી ગોળ ના ફ્રૂટ પિઝા
  1. સ્વીટ કોનૅ સૂપ
  2. માંડવીપાક
  3. દાલફ્રાય, જીરા રાઈસ
  4. તળેલી મસાલા શીંગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11735657
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close