ચોકલેટ સ્મૂધી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલ ખજૂર ને મિક્સર જારમાં લો પછી તેમાં એક ચમચી કોકો પાવડર એક ચમચી ચોકલેટ પાવડર એક ચમચી મધ ચપટી તજનો પાવડર ચાર નંગ બદામની છાલ કાઢીને લેવી પછી તેમાં એક ચમચી પીનટ બટર નાખવું અને એક ગ્લાસ દૂધ નાખો આ બધાને મિક્સર માં ક્રશ કરી લો
- 2
એકદમ ક્રશ થઇ જાય એટલે તેમાં ૨ ક્યુબ બરફ ના નાખો અને ફરી પાછું ક્રશ કરો તો તૈયાર છે તમારે ચોકલેટ smu થી અને તેની ઉપર બદામની કતરણ નાખો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11765223







ટિપ્પણીઓ