ખાટા ઢોકળા
#ટ્રેડિશનલ ગુજરાતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના લોટમાં છાશ નાખી નવ કલાક પહેલા આથો નાખી દેવો
- 2
- 3
ગરમ પાણી કરી તેમાં ખાવાનો સોડા નાંખી આથામાં નાખી દેવું
- 4
તેમાં એક ચમચી તેલ નાખવું અને બધો મસાલો દર્શાવ્યા મુજબ નાખી દેવો
- 5
ગરમ પાણી મૂકી ઉપર ઢોકળા નુ ખીરુ થાડી કે વાટકી માં પાથરી દેવુ
- 6
ઉપર મરચાની ભૂકી છાંટી ને મુકો
- 7
તેને તેલ સાથે અને ચટણી સાથે એમને પણ ખાઈ શકાય છે
- 8
આ ઢોકળાને વઘારીને ખાવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે
- 9
એને લસણની ચટણી,લીલી ચટણી, મીઠી ચટણી કે સોસ સાથે ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે
- 10
- 11
- 12
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11772481








ટિપ્પણીઓ