રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ લઈ લેવી એક ઝાડા લોપા માં બધું મિક્સ કરી દેવું
- 2
પછી તેને ગેસ પર મૂકીને હલાવતા રહેવું જ્યારે લોયામાં ચોટે નહી તો સમજવું બેટર રેડી થઈ ગયું છેપછી તેમાં કલર ઉમેરી દેવો
- 3
પછી એક પ્લાસ્ટિક લઇ તેના ઉપર ધી અથવા તેલ લગાવી રોટલાની જેમ વણી લેવો થોડીવાર રહીને ચાકુ અથવા પિઝા કટરથી કાપા પાડી લેવા ચાર કલાક પછી સરસ કડક થઇ જશેતો ફ્રેન્સ તૈયાર છે ટ્રેડિશનલ બોમ્બે નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#ડેઝટ્સૅ#વીક ૪ હેલો મિત્રો મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે.જે મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે.અને ગાજર સેહત માટે ખૂબ જ સારા હોય છે માર્કેટ માં ગાજર ખૂબ સારા આવે છે.તમે ટ્રાય કરજો. Vaishali Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11774308
ટિપ્પણીઓ (8)