કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નવાબી પનીર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નવાબી પનીર રેસીપી મુખ્ય ફોટો

નવાબી પનીર

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..
#લોકડાઉન ડીનર રેસિપી

નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..
#લોકડાઉન ડીનર રેસિપી

વધુ વાંચો

નવાબી પનીર

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..
#લોકડાઉન ડીનર રેસિપી

નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..
#લોકડાઉન ડીનર રેસિપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામફ્રેશ પનીર
  • 7કાજુ
  • 4ચમચા ફ્રેશ ક્રીમ
  • 3ચમચા મોળું દહી
  • 1 કપદૂધ
  • 1 કપપાણી
  • 2 ચમચીઆદુ
  • 2લીલા મરચા
  • 3લવીંગ
  • 1તજ ની સ્ટીક
  • 3ઈલાયચી
  • 1 ચમચીજીરું
  • 2 નંગકાંદા
  • 1 ચમચીમરી પાવડર
  • 1 ચમચીકીચન કીંગ મસાલો
  • 1/2 ચમચીકસૂરી મેથી
  • સ્વાદ પ્રમાણેમીઠુ
  • 4એક કેસર તાતણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 2 ચમચી તેલ માં જીરું,વેલચી, લવીંગ, તજ, સમારેલ કાંદા, આદુ પીસ, લીલા મરચા ના પીસ, કાજુ..3 મીનીટ ઘીમાં ફ્લેમ પર લાઇટ જ સોતે કરો...(કલર બ્રાઉન ન થાય)

    નવાબી પનીર રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી પનીર રેસીપી સ્ટેપ1ફોટો
    નવાબી પનીર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઠંડુ થયા પછી મીક્ષી જાર માં નાંખી, 1 કપ પાણી એડ કરી ફાઇન ક્રશ કરી....ગાળી લો..

    નવાબી પનીર રેસીપી સ્ટેપ2ફોટો
    નવાબી પનીર રેસીપી સ્ટેપ2ફોટો
    નવાબી પનીર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેન માં 4 ચમચા બટર નાંખી...ગાળેલી ગ્રેવી એડ કરો..તેલ છૂટે પછી..દહી, મીક્ષ કરી લો...તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, કીચન કીંગ મસાલો એડ કરી સોતે કરો.. હવે ઘટ્ટ ગ્રેવી માં, ફ્રેશ ક્રીમ, દૂધ ઉમેરી સરસ સોતે કરી ગ્રેવી માં તેલ છુટતા...પનીર ના પીસ, કસૂરી મેથી, પીંચ કેસર એડ કરી...1 મીનીટ પકાવી...ગરમાગરમ રોયલ નવાબી પનીર સબ્જી ચોખા લોટ ની રોટી, તવા રોટી સાથે રસવઁ કરો..

    નવાબી પનીર રેસીપી સ્ટેપ3ફોટો
    નવાબી પનીર રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર April 20, 2020 05:29

ટિપ્પણીઓ (2)

Beena Vyas
Beena Vyas @beenadave
April 22, 2020 03:52
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નવાબી પનીર

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. મોતીચૂર આઇસ્ક્રીમ (Motichur ice cream recipe in gujarati)
  2. પાઉંભાજી ફલેવડૅ ઈદડા રોલ  &સેન્ડવિચ ઢોકળા
  3. સાતધાનની ખીચડી/ ખીચડો
  4. ઈડલી ચીલી
  5. કેળા મેથી ના ભજીયા
  1. વેજીટેબલ સિઝલર
  2. વેનીલા કસ્ટર્ડ હલવા
  3. જૈન રીંગ સમોસા(jain ring samosa recipe in Gujarati)
  4. પાંવ વીધ ટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12194398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close