મેથી કેળા નુ શાક
#goldenapron3 #week 14 # methi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈ અને સુધારી લેવી હવે એક લોયામાં તેલ ગરમ મૂકી તેની અંદર હિંગ જીરું ઉમેરી અને મેથીની ભાજી ઉમેરવી
- 2
પછી તેની અંદર બધા મસાલા ઉમેરી ૧૦ થી ૧૨ મિનીટ માટે ચડવા દેવાની પછી તેની અંદર કેળા સુધારીને ઉમેરવા અને છેલ્લે લીંબુ નિચોવવું પાંચ મિનિટ ચડવાદેવાનુ પછી સર્વિંગ બાઉલમાં કાઢી અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરવાનું તૈયાર છે મેથી કેળાનું શાક
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12225528












ટિપ્પણીઓ