ભીંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઈને લૂંછી ને એકદમ ડ્રાય કરી લો પછી તેને સુધારી લ હવે એક પેનમાં ત્રણ ચમચા તેલ મૂકો. લસણ અને હિંગ મૂકીને ભીંડા નો વઘાર કરો.
- 2
પછી તેમાં મીઠું અને હળદર ઉમેરી દો તેને ચડવા દો. તેના પર કંઈ પણ ઢાંકવું નહીં. એક બાઉલમાં ચણાનો લોટ ધાણાજીરૂ મરચું મિક્સ કરી રાખો
- 3
ઇન્ડો એકદમ ચડી જાય પછી તેના પર તૈયાર કરેલો મસાલો છાંટી ને હલાવી દો. ઉપર થોડી કોથમીર છાંટીને રોટલી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12383277







ટિપ્પણીઓ