કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#મોમ

#મોમ

વધુ વાંચો

ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 5-6 નંગગાજર
  • 1 વાટકીખાંડ
  • 1 વાટકીદૂધ
  • 1ચમચો ઘી
  • ટુકડાગાર્નિશીંગ માટે કાજુના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી લેવી. ત્યાર પછી ગાજર ને ધોઈ નાખવા. પછી તેને ખમણી થી ખમણ કરી લેવું.

    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાજર નું ખમણ કરી લીધા બાદ તે ખમણને કુકરમાં નાખી તેમાં થોડું દૂધ ઉમેરવું. પછી કૂકરમાં જરાક હવા ભરાય એટલે ગેસ બંધ કરી દેવો. પછી તેને એક કડાઈમાં ઘી મૂકી સાંતળવું. પછી તેમાં થોડું દૂધ ઉમેરવું. ગાજર નું ખમણ એકરસ થઈ જાય પછી તેમાં ૧ વાટકી ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેર્યા બાદ તેને થોડી થોડી વારે હલાવતા રહેવું.

    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખાંડનું પાણી બળી ગયા પછી, એક રસ થઇ ગયા બાદ આપણો ગાજરનો હલવો બની જશે. તો ફ્રેન્ડ્સ, મધર્સ ડે સ્પેશિયલ માં મને મારા મમ્મીના હાથનો ગાજરનો હલવો બહુ જ ભાવે. અને બાળકો પણ ગાજર નખાય તો તેમને હલવો બનાવી આપી ખુશી ખુશી ખાઈ શકે. તો તૈયાર છે આપણો ગાજરનો હલવો. આપણે તેને કાજુના કટકા થી ગાર્નીશ કરશું.

    ગાજર નો હલવો (Gajar Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર May 07, 2020 18:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
  2. બેસન લડડુ (besan laddu racipe in Gujarati)
  3. પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
  4. બ્રિન્જલ ગ્રેવી પોટેટો (Brinjal Gravy potato sabji Recipe In Gujarati)
  5. સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)
  1. કાચી કેરી નું ખાટું- મીઠું શાક (Raw Mango sabji Recipe In Gujarati)
  2. શરબત (Sharbat Recipe in Gujarati)
  3. ચીઝ ખમણ ઢોકળા (cheese khaman dhokla recipe in Gujarati)
  4. ગંગા જમુના જ્યૂસ (ganga jamuna juice recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12449610
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close